
Hillovita Special - Luxury In Every Drop | 120 ML Eau De Parfum
Why you'll love it
Product details
Hillovita Special - જ્યારે સામાન્ય નથી જોઈતું, ત્યારે જ ખાસ પસંદ કરો.
શું તમે એવા પરફ્યુમ થી કંટાળી ગયા છો જે 1 કલાક માં ઉડી જાય છે? Hillovita Special એ અત્તર નથી, એ તમારી ઓળખ છે.
આ એક Eau De Parfum (EDP) છે, એટલે સૌથી વધારે Concentrated. માત્ર 2-3 સ્પ્રે સવારે કરશો તો આખો દિવસ તમારી આસપાસ લક્ઝરી નો આભાસ રહેશે.
KHUSHBU KEVI CHE?
Top Note (શરૂઆત): પહેલા સ્પ્રે માં તમને ફ્રેશ અને થોડી મસાલેદાર તાજગી લાગશે જે તરત જ ધ્યાન ખેંચે છે.
Heart Note (વચ્ચે): થોડી વાર પછી એની અંદર ની રોયલ અને મીઠી ખુશ્બુ બહાર આવશે જે બધા ને ગમશે.
Base Note (અંત): દિવસ ના અંત સુધી તમારા કપડા પર ટકી રહે એવી ઘેરી, ગરમ અને યાદગાર ખુશ્બુ.
WHY HILLOVITA IS DIFFERENT?
✓ 120 ML Big Bottle - નાની બોટલ નથી, આખા 4 મહિના ચાલે
✓ 12+ Hours Long Lasting - અમે પાણી નથી વેચતા, તેલ વાળું પરફ્યુમ છે
✓ Premium Crystal Cap - ટેબલ પર પડી હોય તો પણ રોયલ લાગે
✓ Luxury Gift Ready - ગિફ્ટ આપો તો સામે વાળો ખુશ થઈ જાય
✓ Made for Indian Weather - દુબઈ ટેકનોલોજી, ભારત માટે
PERFECT FOR: Office, Meeting, Party, Date & Daily Luxury
Luxury In Every Drop - આ માત્ર સ્લોગન નથી, આ અમારું વચન છે.
The Ritual
Cleanse
Start with clean, damp skin to help the formula absorb.
Apply
Warm a few drops between palms and press gently onto skin.
Glow
Use morning and night as part of your daily ritual.
Customer Reviews
Hear what our customers have to say
No Reviews Yet
Be the first to share your experience with this product
You may also like
HILLOVITA Signature - 120ML | Luxury Signature Perfume for Men & Women | Premium Long Lasting Unisex
Classy, Premium & Unforgettable. Your Signature Scent. Blend of Citrus, Rose & Amber that defines you. One Spray, People Remember You. 12H+.
HILLOVITA CR7 - 120ML | Sporty Champion Perfume for Men | Strong Woody & Fresh Long Lasting
Sporty, Powerful & Champion. Fresh Citrus, Leather & Amber for the man who plays to win. Like CR7 - Always No.1. 12H+ Beast Mode.
HILLOVITA Cool - 120ML | Icy Fresh Aqua Perfume | Long Lasting Unisex Daily Wear
Icy, Fresh & Chilling. A blast of Mint, Ocean & Musk. For Boys & Girls who love fresh, clean & cool vibes. 12H+ Freshness.
HILLOVITA Ajmeri Oud - 120ML | Pure Ajmeri Oud & Amber Luxury Perfume for Men | 24H+ Long Lasting Arabic Attar
Royal, Spiritual & Powerful. Pure Ajmer Shareef Inspired Oud. Deep Arabic Oud, Saffron & Ambergris. For Men Who Love Royal Attar Feel. 12H+ Beast Mode.
Recently viewed
The Difference We Make
Slide to compare — real results, side by side.
BeforeAfter


