
Hillovita White Oud - Pure White Luxury Edition | 120 ML Eau De Parfum
Why you'll love it
Product details
Hillovita White Oud - સફેદી ની પવિત્રતા, Oud ની ગહેરાઈ.
જો તમને એકદમ ક્લીન, ફ્રેશ અને ઓફિસ માં આખો દિવસ ચાલે એવી ખુશ્બુ જોઈએ છે, તો White Oud તમારા માટે જ છે. આ ભારે નથી, આ હલકી અને યાદગાર છે.
આ 100% Eau De Parfum છે. 2 સ્પ્રે માં તમે આખો દિવસ ફ્રેશ રહેશો, પરસેવા ની વાસ નહિ આવે.
KHUSHBU NI NOTES:
Top Note (શરૂઆત): સફેદ મોગરા અને જાસ્મીન ની તાજી ખુશ્બુ જે મન ને શાંત કરે છે.
Heart Note (વચ્ચે): સોફ્ટ White Musk અને હળવું Oud જે તમને સાફ-સુથરા નો અહેસાસ આપે છે.
Base Note (અંત): ક્રીમી મસ્ક અને વ્હાઈટ વુડ જે કપડા ધોયા પછી પણ હળવો રહે છે.
SHU MATE WHITE OUD KHAS CHE?
✓ Fresh & Clean: રોજ ઓફિસ, કોલેજ, મીટિંગ માટે બેસ્ટ. કોઈ ને નડે નહિ એવી સોફ્ટ ખુશ્બુ.
✓ 12+ Hours Stay: ગરમી માં પણ ટકી રહે, દુબઈ ટેકનોલોજી થી બનેલું.
✓ 120 ML Big Bottle: રોજ વાપરો તો પણ 4-5 મહિના ચાલશે.
✓ Unisex & Premium: છોકરા-છોકરી બંને વાપરી શકે, ગિફ્ટ માટે સૌથી સેફ ચોઈસ.
✓ No Gas, Only Luxury Oil: પ્યોર પરફ્યુમ ઓઈલ, પાણી નથી.
KONA MATE BEST CHE?
રોજ ની ઓફિસ, કોલેજ, બિઝનેસ મીટિંગ, અને જેમને હળવી ફ્રેશ ખુશ્બુ ગમે છે એમના માટે.
Luxury In Every Drop - Hillovita
---
Details:
- Quantity: 120 ML
- Type: Eau De Parfum (EDP)
- Lasting: 10-12 Hours
- Cap: Premium Golden Ball Cap
- Packaging: Luxury White Box
The Ritual
Cleanse
Start with clean, damp skin to help the formula absorb.
Apply
Warm a few drops between palms and press gently onto skin.
Glow
Use morning and night as part of your daily ritual.
Customer Reviews
Hear what our customers have to say
No Reviews Yet
Be the first to share your experience with this product
You may also like
Hillovita Special - Luxury In Every Drop | 120 ML Eau De Parfum
12+ Hours Long Lasting • 120ML EDP • Premium Crystal Cap • Luxury Gift Packaging • For Men & Women
HILLOVITA Signature - 120ML | Luxury Signature Perfume for Men & Women | Premium Long Lasting Unisex
Classy, Premium & Unforgettable. Your Signature Scent. Blend of Citrus, Rose & Amber that defines you. One Spray, People Remember You. 12H+.
HILLOVITA CR7 - 120ML | Sporty Champion Perfume for Men | Strong Woody & Fresh Long Lasting
Sporty, Powerful & Champion. Fresh Citrus, Leather & Amber for the man who plays to win. Like CR7 - Always No.1. 12H+ Beast Mode.
HILLOVITA Cool - 120ML | Icy Fresh Aqua Perfume | Long Lasting Unisex Daily Wear
Icy, Fresh & Chilling. A blast of Mint, Ocean & Musk. For Boys & Girls who love fresh, clean & cool vibes. 12H+ Freshness.
Recently viewed
The Difference We Make
Slide to compare — real results, side by side.
BeforeAfter



