
Hillovita Purple Oud - Royal Oud Edition | 120 ML Eau De Parfum
Why you'll love it
Product details
Hillovita Purple Oud - એક શાહી અહેસાસ જે ક્યારેય ભૂલાતો નથી.
White Oud જો સવાર ની તાજગી છે, તો Purple Oud એ રાત ની રોયલ મહેફિલ છે. આ એ લોકો માટે છે જેમને ઘેરી, મીઠી અને યાદગાર ખુશ્બુ ગમે છે.
આ સામાન્ય પરફ્યુમ નથી, આ 100% Eau De Parfum છે. માત્ર 2 સ્પ્રે માં તમારા કપડા આખો દિવસ મહેકશે.
KHUSHBU NI NOTES:
Top Note (શરૂઆતની 15 મિનિટ): જાંબલી ઓર્કિડ અને ફ્રેશ ફૂલો ની મીઠી શરૂઆત જે બધા નું ધ્યાન ખેંચે છે.
Heart Note (2-3 કલાક): અસલી Oud અને મસાલા નું રોયલ કોમ્બિનેશન જે તમને શાહી લુક આપે છે.
Base Note (આખો દિવસ): ઘેરું Oud લાકડું અને એમ્બર જે તમારા કપડા પર બીજા દિવસ સુધી રહે છે.
SHU MATE PURPLE OUD KHAS CHE?
✓ Royal Look: જાંબલી કલર એ લક્ઝરી અને રોયલ ની નિશાની છે.
✓ 12+ Hours Stay: સવારે લગાવો, રાત્રે પાર્ટી સુધી મહેકશે.
✓ 120 ML Jumbo Bottle: નાની 50ML બોટલ નથી, 4 મહિના આરામ થી ચાલશે.
✓ Unisex Perfume: છોકરા અને છોકરી બંને માટે પરફેક્ટ, ગિફ્ટ માટે બેસ્ટ.
✓ No Gas, Only Perfume: અમે પાણી અને ગેસ નથી ભરતા, પ્યોર પરફ્યુમ ઓઈલ છે.
KONA MATE BEST CHE?
રાત ની પાર્ટી, લગ્ન પ્રસંગ, ડેટ, કે જ્યારે તમારે સૌથી અલગ દેખાવું હોય ત્યારે.
Luxury In Every Drop - Hillovita
---
Details:
- Quantity: 120 ML
- Type: Eau De Parfum (EDP)
- Lasting: 10-12 Hours
- Cap: Premium Golden Ball Cap
- Packaging: Luxury Box
The Ritual
Cleanse
Start with clean, damp skin to help the formula absorb.
Apply
Warm a few drops between palms and press gently onto skin.
Glow
Use morning and night as part of your daily ritual.
Customer Reviews
Hear what our customers have to say
No Reviews Yet
Be the first to share your experience with this product
You may also like
Hillovita Special - Luxury In Every Drop | 120 ML Eau De Parfum
12+ Hours Long Lasting • 120ML EDP • Premium Crystal Cap • Luxury Gift Packaging • For Men & Women
HILLOVITA Signature - 120ML | Luxury Signature Perfume for Men & Women | Premium Long Lasting Unisex
Classy, Premium & Unforgettable. Your Signature Scent. Blend of Citrus, Rose & Amber that defines you. One Spray, People Remember You. 12H+.
HILLOVITA CR7 - 120ML | Sporty Champion Perfume for Men | Strong Woody & Fresh Long Lasting
Sporty, Powerful & Champion. Fresh Citrus, Leather & Amber for the man who plays to win. Like CR7 - Always No.1. 12H+ Beast Mode.
HILLOVITA Cool - 120ML | Icy Fresh Aqua Perfume | Long Lasting Unisex Daily Wear
Icy, Fresh & Chilling. A blast of Mint, Ocean & Musk. For Boys & Girls who love fresh, clean & cool vibes. 12H+ Freshness.
Recently viewed
The Difference We Make
Slide to compare — real results, side by side.
BeforeAfter



